હું શોધું છું

હોમ  |

ડી. એસ. ૨ પરમિટ
Rating :  Star Star Star Star Star   

 

વિકૃત કરેલ સ્પિરિટના ઘરગથ્થુ વપરાશ માટેની પરમિટ.

અરજદારએ સંબંધિત કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

  • રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
  • રહેઠાણનો પુરાવો
  • ઉંમરનો પુરાવો.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો -

  • રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, જરૂર જણાયેથી બીજી વિગતો માંગવામાં આવશે.
  • જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો.

  • પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૧૦૦

 

આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફી ના સદરે ભરપાઇકરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

  • પરમિટધારક રાજયના ડી. એસ. ૭ પરવાનેદારો પાસેથી આ પરમિટ ઉપરનો જથ્થો ખરીદ કરી શકશે. 
  • પરમિટની મુદત મહત્તમ ત્રણ વર્ષ અને છેલ્લા વર્ષ માટે નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજી કરાવવા, સમયસર સંબંધિત કચેરીને અરજી કરવાની રહેશે.
  • પરવાના સિવાય વિકૃત કરેલા સ્પિરીટ (ડીનેચર્ડ સ્પિરીટ) નો સંગ્રહ કે વપરાશ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૬ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ/.૧૦૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે. 

1 પરમિટધારકોની યાદી સહિત આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

 

સંબંઘિત લિંકસ
  આર. એસ. ૧ પરવાનો
  આર. એસ. ૨ પરવાનો
  આર. જી. ૨ પરમિટ
  એ. સી. ૨ પરમિટ
  એન. ડી. પી.
  એન. પી.
  એમ. ૨ પરવાનો
  એમ. એ. ૧ પરવાનો
  એમ. એફ. ૧ પરવાનો
  એસ. પી. ૨ પરવાનો
  એસ.ડબલ્યુ.૧ અધિકૃતિપત્ર
  ઓ. પી. ૧ પરવાનો
  ડી. એસ. ૩ પરવાનો
  ડી. એસ. ૪ પરવાનો
  ડી. એસ. ૫ પરવાનો
  ડી. એસ. પી. ૨ પરમિટ
  ડી. એસ. પી. ૩ પરમિટ
  ડી. ડી. ૧ પરવાનો
  ડી. ડી. ૨ પરવાનો
  પોપી. ૧ પરમિટ
  બી. ૧ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-08-2019